રાણીપ નાગરિક સહકારી શરાફી મં. લિ.
Home
About Us
service
Downloads
Contact Us
LIC, KVP, NSC Loan
વ્યાજદર ૦૯.૦૦% થી ૧૦.૦૦%
વિશેષતા
સાદી પ્રક્રિયા અને ઓછું દસ્તાવેજીકરણની જરૂર પડે છે. લોન મેળવવા માટે ક્રેડિટ સ્કોર જરૂરી નથી
પોલિસી સુધી લોન ચલાવી શકાય છે.
આપત્તિ સમયે તાત્કાલિક નાણાંની સુવિધા મળે રહી છે.
LIC, KVP, NSC લોનમાં વ્યક્તિ તેના પોતાના મુકેલા મૂડીની રકમ પર ધિરાણ મેળવે છે અને તેના કારણે તેમાં વ્યાજદર પણ ઓછો મળે છે.
લોન માટે LIC, KVP, NSC દાખલો સિક્યોરિટીના રૂપમાં માન્ય છે.
સમયસર લોનની ચુકવીને લોન રીપેમેન્ટ સરળ બને છે.
લોન માટે જરૂરી ડોક્યુમેન્ટ
આધાર કાર્ડ
પાન કાર્ડ
લાઈટ બિલ
ટેક્સ બિલ
પાસપોર્ટ સાઈઝ ફોટો
LIC, KVP, NSC ના પેપર