રાણીપ નાગરિક સહકારી શરાફી મં. લિ.
Home
About Us
service
Downloads
Contact Us
પ્રોફેશનલ લોન
વ્યાજદર ૧૦.૦૦%
વિશેષતા
પ્રોફેશનલ લોનથી તમે તમારું ક્લિનિક, ઓફિસ કે સ્ટુડિયો કે અન્ય ધંધાની શરૂ અથવા વિસ્તૃત કરી શકો છો.
વ્યવસાય ચલાવવા માટે જરૂરી રોકડ રકમ (જેમ કે સ્ટોક ખરીદવો, કર્મચારીઓને પગાર આપવો) મેળવવામાં સહાય કરે છે.
નવી શાખા ખોલવી, વધુ મશીન ખરીદવી કે ઉત્પાદન વધારવા માટે ઉપયોગી છે.
આકસ્મિક ખર્ચો અથવા વ્યવસાયમાં તાત્કાલિક રોકાણની જરૂર હોય ત્યારે ઉપયોગી છે.
જો તમે ઝડપથી વ્યવસાય વધારવા માંગો છો તો પ્રોફેશનલ લોન વધુ ફાયદાજનક છે.
સમયસર લોન ચુકવણી કરવાથી તમારા વ્યવસાયના અને વ્યક્તિગત ક્રેડિટ સ્કોરમાં સુધારો થાય છે.
લોન માટે જરૂરી ડોક્યુમેન્ટ
આધાર કાર્ડ
પાન કાર્ડ
લાઈટ બિલ
ટેક્સ બિલ
પાસપોર્ટ સાઈઝ ફોટો
રાણીપ નાગરિક સહકારી શરાફી મં. લિ.
Home
About Us
service
Downloads
Contact Us
Great things are on the horizon
Something big is brewing! Our store is in the works and will be launching soon!