ઘેર બેઠા કપડા સીવીને ઘરેલું રોજગાર શરૂ કરી શકાય છે.ખાસ કરીને મહિલાઓ માટે આર્થિક રીતે આત્મનિર્ભર બની શકે છે.
શહેરી વિસ્તારમાં આજિવિકા માટે સશક્ત સાધન છે.
ઘર બેઠા કામ કરી શકાય એવું સાધન છે.અને સાથે સાથે ઘરની પાન દેખરેખ કરી શકે છે.
સમાજમાં આત્મવિશ્વાસ વધે છે.
એમ્બ્રોઇડરી, ડ્રેસ ડિઝાઇનિંગ, બ્યુટિક વ્યવસાય જેવી પ્રવૃત્તિઓ માટે શ્રેષ્ઠ શરૂઆત છે.
Something big is brewing! Our store is in the works and will be launching soon!