રાણીપ નાગરિક સહકારી શરાફી મં. લિ.
Home
About Us
service
Downloads
Contact Us
સોલાર લોન
વ્યાજદર ૧૦.૦૦%
વિશેષતા
સોલાર પેનલથી તમે પોતાનું વીજ ઉત્પાદન કરી શકો છો, જેના કારણે વીજ બિલ ઘટે છે.
સોલાર એનર્જી શૂધ અને પર્યાવરણને અનુકૂળ છે. તેમાં કોઇ પ્રદૂષણ થતું નથી.
લાંબા સમયગાળામાં તે ખૂબ ફાયદાકારક સાબિત થાય છે.સોલાર પેનલ સામાન્ય રીતે ઓછું જાળવણી માંગે છે.
એકવાર સોલાર સિસ્ટમ લગાવી લો તો તરત વીજ બિલમાં બચત શરૂ થઈ જાય છે.
સોલાર સિસ્ટમ ખરીદવા માટે તમે એકમાત્ર મોટું રોકાણ કરવા પડે નહિ. લોન દ્વારા હપ્તામાં ચુકવણી કરી શકો છો.
વધુ લોકો સોલાર પેનલ અપનાવે તો ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન ઘટે અને વૈશ્વિક ગરમી અટકાવવામાં મદદ મળે.
લોન માટે જરૂરી ડોક્યુમેન્ટ
આધાર કાર્ડ
પાન કાર્ડ
લાઈટ બિલ
ટેક્સ બિલ
પાસપોર્ટ સાઈઝ ફોટો
રાણીપ નાગરિક સહકારી શરાફી મં. લિ.
Home
About Us
service
Downloads
Contact Us
Great things are on the horizon
Something big is brewing! Our store is in the works and will be launching soon!