રાણીપ નાગરિક સહકારી શરાફી મં. લિ.
Home
About Us
service
Downloads
Contact Us
સેવિંગ્સ
વિશેષતા
અચાનક વિપત્તિ (જેમ કે બિમારી, નોકરી ગુમાવવી, ઇમરજન્સી ખર્ચ) સમયે બચત કામ આવે છે.
આર્થિક મુશ્કેલીઓ દરમિયાન નિર્ભરતા જળવાય છે.
ઘર ખરીદવું, બાળકોના અભ્યાસ માટે ખર્ચ, લગ્ન વગેરે મોટા ખર્ચ માટે બચત મદદરૂપ થાય છે.
નિવૃત્તિ બાદ આરામદાયક જીવન માટે જરૂરી છે.
સેવિંગ્સ ખાતામાં મૂડી જમા રાખવાથી તેના પર વ્યાજ મળે છે, જે વધારાની આવક રૂપે કામ આવે છે.
સેવિંગ્સ કરવાની આદત જીવનશૈલીમાં શિસ્ત લાવે છે અને અનાવશ્યક ખર્ચ ટાળવામાં મદદ કરે છે.
વ્યક્તિ બીજા પર નિર્ભર થયા વગર પોતાના નિર્ણય લઈ શકે છે.
મહત્વના નિર્ણયો (જેમ કે બિઝનેસ શરૂ કરવો) લઈ શકાય છે.
સેવિંગ ખાતામાં મળતું વ્યાજ
રૂ. ૦૧ થી ૯૯૯ – ૨.૫%
રૂ. ૧,૦૦૦ થી ૫,૦૦૦ – ૩.૫%
રૂ. ૫,૦૦૧ થી ૧૦,૦૦૦ – ૪%
રૂ. ૧૦,૦૦૧ થી ઉપર – ૪.૫%
રાણીપ નાગરિક સહકારી શરાફી મં. લિ.
Home
About Us
service
Downloads
Contact Us
Great things are on the horizon
Something big is brewing! Our store is in the works and will be launching soon!