રાણીપ નાગરિક સહકારી શરાફી મં. લિ.
Home
About Us
service
Downloads
Contact Us
સાઇકલ લોન
વ્યાજદર ૯%
વિશેષતા
સાયકલ લોનથી આર્થિક રીતે સહાય મળે છે. સાયકલ ચલાવવી ખૂબ જ સસ્તી હોય છે.
કોઈ ઈંધણની જરૂર નથી – પેટ્રોલ/ડિઝલના ખર્ચમાં બચત થાય છે.
દૈનિક સાયકલિંગથી શરીર હ્રદયરોગ, ડાયાબિટીસ, અને વજન વધવા જેવી બીમારીઓથી બચાવ થાય છે.
સાયકલ પ્રદૂષણ ફેલાવતી નથી.આવનાર પેઢી માટે સ્વચ્છ અને હવા શुद्ध રાખવામાં મદદરૂપ.
ભીડભાડવાળા રસ્તાઓ પર સાયકલ ચલાવવી સરળ હોય છે. ટાઈમ પણ બચાવે છે.
શાળાઓમાં આવજાવ માટે સસ્તું અને સરળ માધ્યમ છે. સમયસર શાળાએ પહોંચવામાં સહાય કરે છે.
લોન માટે જરૂરી ડોક્યુમેન્ટ
આધાર કાર્ડ
પાન કાર્ડ
લાઈટ બિલ
ટેક્સ બિલ
પાસપોર્ટ સાઈઝ ફોટો
રાણીપ નાગરિક સહકારી શરાફી મં. લિ.
Home
About Us
service
Downloads
Contact Us
Great things are on the horizon
Something big is brewing! Our store is in the works and will be launching soon!