રાણીપ નાગરિક સહકારી શરાફી મં. લિ.
Home
About Us
service
Downloads
Contact Us
મેડિકલ લોન
વ્યાજદર ૧૦.૦૦%
વિશેષતા
આપતકાળીન સારવાર માટે તરત જ નાણા મળવા માટે ઉપયોગી રહે છે.
લોનને માસિક હપ્તાઓ માં ચૂકવી શકાય છે, જેના કારણે ભારો ઓછો થાય છે.
મેડિકલ લોન હૉસ્પિટલ બિલ, સર્જરી, મેડિસિન, સારવાર, અને બીજા મેડિકલ ખર્ચ માટે પણ ઉપયોગી હોય છે.
હાર્ટ સર્જરી, કેન્સર, ઓર્થોપેડિક, મેજર ઇલનેસ જેવી વિવિધ બીમારીઓ માટે પણ લાગુ પડે છે.
જો આરોગ્ય વિમા પૂરતું નથી તો મેડિકલ લોન મદદરૂપ થાય છે.
ઘણીવાર તમારા પલાનમાં કે નેટવર્ક હોસ્પિટલમાં કેસલેસ સુવિધા ન મળે, ત્યારે આ લોન મદદરૂપ થાય છે.
લોન માટે જરૂરી ડોક્યુમેન્ટ
આધાર કાર્ડ
પાન કાર્ડ
લાઈટ બિલ
ટેક્સ બિલ
પાસપોર્ટ સાઈઝ ફોટો
રાણીપ નાગરિક સહકારી શરાફી મં. લિ.
Home
About Us
service
Downloads
Contact Us
Great things are on the horizon
Something big is brewing! Our store is in the works and will be launching soon!