મકાન ખરીદવાથી રહેવા માટે સ્થિર અને પોતાનું સ્થાન મળે છે. ભાડાનું મકાન બદલાવવું પડતું નથી અને ભવિષ્ય માટે સુરક્ષા અનુભવે છે.
પોતાનું મકાન હોવું એ ગર્વ અને આત્મવિશ્વાસની લાગણી આપે છે. જે રીતે ગમે તે રીતે ઘરને ડિઝાઇન કે રિનોવેટ કરી શકાય છે.
મકાન એક સારી લાંબા ગાળાની રોકાણ સંપત્તિ છે. સમય જતા મકાનની કિંમત વધી શકે છે અને ફરી વેચી પણ શકાય છે.
પોતાનું મકાન હોય તો દર મહિને ભાડા આપવાનું ટાળાય છે, અને એ રકમથી લોનના હપ્તા ભરવા સરળ બને છે.
તમે તમારા ઘરમાં તમારા મનગમતા ફેરફારો કરી શકો છો જેમ કે રંગ, ફર્નિચર, ડિઝાઇન અને આપના આ સપનાને સાકાર કરવા માટે મકાન લોન બહુ ઉપયોગી નીવડે છે.
ઘરમાં બાળકો માટે બધી સગવડો ઉપલબ્ધ થાય છે, જે ભાડાના મકાનમાં કદાચ શક્ય ન હોય.
પોતાનું મકાન ભવિષ્યમાં સંતાનોને વારસામાં આપી શકાય છે, જે તેમનું ભવિષ્ય સુરક્ષિત બનાવે છે.
Something big is brewing! Our store is in the works and will be launching soon!