મકાન ખરીદવા માટે એકસાથે મોટી રકમની જરૂરિયાત માટે મકાન મોર્ગેજ દ્વારા લોન મેળવી શકાય છે. સામાન્ય લોકો પણ પોતાનું ઘર ખરીદી શકે છે.
લાંબા સમય માટે EMIની વ્યવસ્થા હોય છે. માસિક હપ્તામાં પેમેન્ટ શક્ય. બજેટ અનુસાર હપ્તા પસંદ કરી શકાય છે.
મકાનના ભાવ સમય જતાં વધી જાય છે.તેથી રોકાણ તરીકે પણ લાભદાયી.ફરીથી વેચતાં મોટો નફો પણ મળી શકે.
સમયસર હપ્તા ચૂકવીને તમારું ક્રેડિટ સ્કોર સુધરી શકે છે.ભવિષ્યમાં વધુ સારી લોન માટે સહાયરૂપ બને છે.
મકાન મોર્ગેજ કર્યા પછી તેના સામે ફરીથી લોન લેવામાં પણ સરળતા હોય છે.બિઝનેસ કે તાત્કાલિક જરૂરિયાત માટે મદદરૂપ બને છે.
પોતાનું મકાન હોવાને કારણે માનસિક શાંતિ અને ઘરની સુરક્ષા મળે છે.ભાડાની અસ્થિરતા કે જમીનદારની પરેશાની નથી
Something big is brewing! Our store is in the works and will be launching soon!