રાણીપ નાગરિક સહકારી શરાફી મં. લિ.
Home
About Us
service
Downloads
Contact Us
દૈનિક રિકરીંગ
વિશેષતા
દરરોજ થોડી રકમ બચાવવામાં આવે છે, જેનાથી વ્યક્તિઓમાં નિયમિત બચત કરવાની ટેવ વિકસે છે.
તદ્દન નાની રકમથી શરૂ કરી શકાય છે (રૂપિયા 100 થી પણ), અને સમયસર ભરાતા તે એક મોટું મૂડીરાશિ બનાવે છે.
વ્યાપારીઓ માટે એજન્ટ દ્રારા દૈનિક રકમ વસૂલ થતી હોય છે.
દરરોજ નાની રકમ બચાવવાથી અને સમયસર ભરવાથી વ્યક્તિમાં આર્થિક શિસ્ત અને જવાબદારીનો ભાવ આવે છે.
દૈનિક રિકરીંગ પર લોન લેવા માટે પણ લાયકાત મળે છે.
ગ્રાહક પોતાની જરૂર મુજબ અવધિ પસંદ કરી શકે છે (1 વર્ષ, 2 વર્ષ વગેરે)
જેમને મહિને મોટી રકમ બચાવવી મુશ્કેલ હોય, તે લોકો માટે દૈનિક રિકરીંગ સરળ માર્ગ છે.
દૈનિક રિકરિંગ
માન્ય એજન્ટ દ્વારા ઘરે બેઠા દૈનિકકલેક્શન ૩૬૫ દિવસ માટે ૦૫.૦૦% વ્યાજ