રાણીપ નાગરિક સહકારી શરાફી મં. લિ.
Home
About Us
service
Downloads
Contact Us
ટુ વ્હિલર લોન
વ્યાજદર ૧૨.૦૦%
વિશેષતા
ભારે ટ્રાફિકમાં પણ ટુ વ્હીલર સરળતાથી ચાલે છે અને સમય બચાવે છે.
કારની તુલનામાં ટુ વ્હીલર વધુ માઇલેજ આપે છે, એટલે ફયુઅલ ખર્ચ ઓછો થાય છે.
દૈનિક કામકાજ, ઓફિસ, કોલેજ કે શોપિંગ માટે સરળ યાતાયાત વિકલ્પ છે.
ટુ વ્હીલર લોન ધ્વારા એકસાથે મોટો ખર્ચ કરવાનું ટાળીને ધીમે ધીમે EMI દ્વારા વાહન ખરીદી શકાય છે.
હવે ઇલેક્ટ્રિક ટુ વ્હીલર પણ આવે છે જે પર્યાવરણને હાની પહોંચાડતા નથી.
ડિલિવરી બોય, કુરિયર, પેટ્રોલ પંપ, ફોન રીચાર્જ જેવી નાની બિઝનેસ પ્રવૃત્તિઓ માટે ઉપયોગી રહે છે.
લોન માટે જરૂરી ડોક્યુમેન્ટ
આધાર કાર્ડ
પાન કાર્ડ
લાઈટ બિલ
ટેક્સ બિલ
પાસપોર્ટ સાઈઝ ફોટો
ટુ વ્હીલરનું કોટેશન
રાણીપ નાગરિક સહકારી શરાફી મં. લિ.
Home
About Us
service
Downloads
Contact Us
Great things are on the horizon
Something big is brewing! Our store is in the works and will be launching soon!