રાણીપ નાગરિક સહકારી શરાફી મં. લિ.
Home
About Us
service
Downloads
Contact Us
ગોલ્ડ લોન
વ્યાજદર ૦૯.૦૦% થી ૧૦.૦૦%
વિશેષતા
ગોલ્ડ લોનની પ્રક્રિયા બહુ જલદી હોય છે. દસ્તાવેજી કાર્યવાહી ઓછી હોય છે અને લોન તરત મળી શકે છે.
અન્ય વ્યક્તિગત લોનની તુલનામાં ગોલ્ડ લોન પર વ્યાજદર સામાન્ય રીતે ઓછી હોય છે કારણ કે તે સુરક્ષિત લોન છે.
ગોલ્ડ લોન માટે તમારું ક્રેડિટ સ્કોર મહત્વપૂર્ણ નથી. તમારું સોનું જ અમાનત તરીકે રહે છે.
ગોલ્ડ લોનમાં ઘણી વાર પછી માત્ર વ્યાજ ચૂકવી શકાય છે અને લોનના અંતે સંપુર્ણ રકમ ચૂકવી શકાય છે.
તમારા સોનાના મંડળ દ્વારા સુરક્ષિત રીતે સાચવવામાં આવે છે.
લોનનો ઉપયોગ તમે તમારા બિઝનેસ શરૂ કરવા, શિક્ષણ, આરોગ્ય ખર્ચ અથવાથી કોઈપણ વ્યક્તિગત કારણ માટે કરી શકો છો.
લોન માટે જરૂરી ડોક્યુમેન્ટ
આધાર કાર્ડ
પાન કાર્ડ
લાઈટ બિલ
ટેક્સ બિલ
પાસપોર્ટ સાઈઝ ફોટો
સોનાના દાગીના
રાણીપ નાગરિક સહકારી શરાફી મં. લિ.
Home
About Us
service
Downloads
Contact Us
Great things are on the horizon
Something big is brewing! Our store is in the works and will be launching soon!