રાણીપ નાગરિક સહકારી શરાફી મં. લિ.
Home
About Us
service
Downloads
Contact Us
કોમેર્શિયલ વાહન લોન
વ્યાજદર ૧૨.૦૦%
વિશેષતા
કોમર્શિયલ વ્હીકલથી ટ્રાન્સપોર્ટ, લોજિસ્ટિક્સ, કુરિયર, કે કન્સ્ટ્રક્શન જેવા ક્ષેત્રોમાં આવક મેળવી શકાય છે.
નોકરીની રાહ જોતા લોકો માટે પોતાનો વ્યવસાય શરૂ કરવા સારો વિકલ્પ મળી રહે છે.
ઇન્ડસ્ટ્રીયલ અને ફાર્મિંગ વિસ્તારોમાં કોમર્શિયલ વ્હીકલની સતત જરૂરિયાત રહે છે.
માલસામાન, મુસાફરો કે ઇવેન્ટ્સ માટે વ્હીકલનો ઉપયોગ કરી શકાય છે.
ડ્રાઈવર, હેલ્પર, મેનેજર વગેરેને રોજગારી મળી શકે છે.
મોબાઇલ ફૂડ વાન, મોબાઇલ વર્કશોપ, મોબાઇલ દુકાન વગેરે માટે ઉપયોગી બને છે.
લોન માટે જરૂરી ડોક્યુમેન્ટ
આધાર કાર્ડ
પાન કાર્ડ
લાઈટ બિલ
ટેક્સ બિલ
પાસપોર્ટ સાઈઝ ફોટો
કોમેર્શિયલ વાહન કોટેશન