રાણીપ નાગરિક સહકારી શરાફી મં. લિ.
Home
About Us
service
Downloads
Contact Us
કન્ઝયુમર લોન
વ્યાજદર ૦૮.૦૦%
વિશેષતા
ઘરગથ્થું દૈનિક જરૂરિયાતો માટે કન્ઝયુમર લોન ઉપયોગી બને છે.
ઘણી લોન સ્કીમમાં કોઇ જામીનદારોની જરૂર નથી પડતી.અને ધીમે ધીમે ચૂકવણી કરવાનો વિકલ્પ મળે છે.
ઓછી વ્યાજદરે લોન ઉપલબ્ધ હોય છે.
સભાસદ ધરાવનારા માટે જરૂરી સામાન મેળવી શકે છે.
કોઈ પણ સમય લોન મેળવી શકાય અને તાત્કાલિક જરૂર માટે ઉપયોગી બને છે.
ઘરના બજેટ પર ભાર ઓછો પડે છે. લોન ધ્વારા હમે ચુકવણી કરી શકાય છે.
લોન માટે જરૂરી ડોક્યુમેન્ટ
આધાર કાર્ડ
લાઈટ બિલ
પાસપોર્ટ સાઈઝ ફોટો