રાણીપ નાગરિક સહકારી શરાફી મં. લિ.
Home
About Us
service
Downloads
Contact Us
એજ્યુકેશન લોન
માત્ર વ્યાજદર ૯% વાર્ષિક
વિશેષતા
શિક્ષણ એ વ્યક્તિ અને સમાજ બંને માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.શિક્ષણથી વ્યક્તિને વિવિધ વિષયોનો ઉંડો જ્ઞાન મળે છે.
શિક્ષિત વ્યક્તિ પોતાનું ભવિષ્ય જાતે ઘડી શકે છે.શિક્ષણથી સારી નોકરીઓ માટે વધુ તકો મળે છે.
શિક્ષણથી વ્યક્તિને માહિતી શોધવી, સમજવી અને ઉપયોગ કરવી સરળ બને છે. અને શિક્ષણથી નૈતિક મૂલ્યો અને જીવનના સાર્થક આશય સમજાય છે.
શિક્ષિત લોકો સામાજિક નિયમો અને જવાબદારીઓ સારી રીતે સમજતા હોય છે.
શિક્ષિત લોકો ઉત્પાદનક્ષમ બને છે, જે રાષ્ટ્રીય વિકાસ માટે અગત્યનું છે.
શિક્ષણ માટે જરૂરી તમામ જરૂરિયાત એજ્યુકેશન લોન ધ્વારા પૂર્ણ થઇ શકે છે અને તે આપના સપનાને સાકાર કરવામાં વધુ ઉપયોગી બને છે.
લોન માટે જરૂરી ડોક્યુમેન્ટ
આધાર કાર્ડ
પાન કાર્ડ
લાઈટ બિલ
ટેક્સ બિલ
પાસપોર્ટ સાઈઝ ફોટો
રાણીપ નાગરિક સહકારી શરાફી મં. લિ.
Home
About Us
service
Downloads
Contact Us
Great things are on the horizon
Something big is brewing! Our store is in the works and will be launching soon!