રાણીપ નાગરિક સહકારી શરાફી મં. લિ.
Home
About Us
service
Downloads
Contact Us
એજન્ટ લોન
વ્યાજદર ૧૮.૦૦%
વિશેષતા
સભાસદે ક્યાંય જવાની જરૂર નથી, એજન્ટ ઘેર આવી દસ્તાવેજો લઈ જાય છે.
એજન્ટ લોન દુકાનદાર, વેપારી જેવા લોકો માટે સરળ અને સુવિધાજનક રહે છે.
કયા કાગળો જોઈએ તે જણાવે છે અને ભરવામાં મદદ કરે છે. સભાસદોને બધી શરતો સરળ ભાષામાં સમજાવે છે.
દરેક સભાસદ માટે વ્યક્તિગત સલાહ અને સેવા મળે છે.
વેપારીને સીઝન દરમિયાન માલસામાન ભરવા માટે મળી રહે છે.
એજન્ટ દ્વારા આપ દરેક લોનની માહિતી અને લોન લઇ શકો છો.
લોન માટે જરૂરી ડોક્યુમેન્ટ
આધાર કાર્ડ
પાન કાર્ડ
લાઈટ બિલ
ટેક્સ બિલ
પાસપોર્ટ સાઈઝ ફોટો
રાણીપ નાગરિક સહકારી શરાફી મં. લિ.
Home
About Us
service
Downloads
Contact Us
Great things are on the horizon
Something big is brewing! Our store is in the works and will be launching soon!